About Us
અમારા વિશે
કચ્છ હૃદય ન્યૂઝ (kutchhirdaynews.com) એ કચ્છના લોકો માટે સમર્પિત એક વિશ્વસનીય અને નિષ્ઠાવાન ન્યૂઝ પોર્ટલ છે. અમારી ટીમનું ધ્યેય છે કે કચ્છ સહિત ગુજરાત અને દેશ-વિદેશની મહત્વપૂર્ણ ઘટનાઓ, સમાચાર અને માહિતી સરળ અને સાચી રીતે આપવી.
અમે રાજકારણ, સમાજ, શિક્ષણ, આરોગ્ય, રમતગમત, સંસ્કૃતિ અને કચ્છના સ્થાનિક મુદ્દાઓ પર આધારિત સમાચાર પ્રસ્તુત કરીએ છીએ જેથી વાચકોને દરેક ક્ષેત્રની સચોટ માહિતી મળી રહે.
કચ્છ હૃદય ન્યૂઝ માટે સત્યતા, નિષ્પક્ષતા અને જવાબદારી સૌથી મહત્વપૂર્ણ મૂલ્યો છે. અમે કોઈપણ પ્રકારના ખોટા પ્રચારથી દૂર રહીને માત્ર સાચી માહિતી જનતાસુધી પહોંચાડવાનો પ્રયાસ કરીએ છીએ.
અમારું ધ્યેય કચ્છની ધબકારા સમાન બનીને દરેક કચ્છવાસીનો અવાજ બનવાનું છે.
જો તમારી પાસે કોઈ સમાચાર, સૂચનો અથવા પ્રતિભાવો હોય તો તમે અમને સંપર્ક કરી શકો છો —
📩 Email: info@kutchhirdaynews.com